સંશોધન ઉપકરણને ઓનલાઈન/પ્રિન્ટ માધ્યમમાં પ્રકાશન

 તો આપના સંશોધન ઉપકરણને ગુજરાતી/ હિન્દી/અંગ્રેજી ભાષામાં અને પ્રમાણિત રીતે ઓનલાઈન/પ્રિન્ટ માધ્યમમાં પ્રકાશિત કરવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કર અને જરૂરી માહિતી આપશો.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdXrNuFbT9E6WjUvOGM4VdLZD4UnOuRymPEELOKHm5zc2SsvA/viewform?usp=pp_url

 આપના સંશોધન ઉપકરણને ઓનલાઈન/પ્રિન્ટ માધ્યમમાં પ્રકાશિત કરી રોયલ્ટી મેળવવા માંગો છો. ???

નમસ્કાર સંશોધક મિત્રો,

આપશ્રીએ સંશોધક તરીકે કાર્ય કરેલ હોય અને આપશ્રી દ્વારા આપના

·         અનુસ્નાતક/ એમ. ફિલ./ પી. એચડી. / પ્રોજેક્ટ કક્ષાએ સંશોધન માટે માહિતી એકત્રીકરણ માટે ઉપકરણની રચના કરી સંશોધન કાર્ય કરેલ હોય,  અને  

·         આપના સંશોધન ઉપકરણને ઓનલાઈન/પ્રિન્ટ માધ્યમમાં પ્રકાશિત કરવા ઈચ્છતા હોય,  

·         સંશોધન ઉપકરણને ઓનલાઈન/પ્રિન્ટ માધ્યમમાં ગુજરાતી/ હિન્દી/અંગ્રેજી એમ ત્રણ અલગ-અલગ અથવા ત્રણેય માધ્યમમાં પ્રકાશિત કરવા ઈચ્છતા હોવ,

·         સંશોધન ઉપકરણને ઓનલાઈન/પ્રિન્ટ માધ્યમમાં પ્રકાશિત કરી મહતમ ઉપયોગ થાય એમ ઈચ્છતા હોવ,

·         સંશોધન કાર્યમાં આપના ઉપકરણનો વધુમાં વધુ ઉપયોગ ઉપયોગ થાય એમ ઈચ્છતા હોવ,

·         આપના સંશોધન કાર્યનું ઉપકરણનો બ્હોળો પ્રમાણમાં ઉપયોગ ઉપયોગ થાય એમ ઈચ્છતા હોવ,

·         આપના સંશોધન કાર્યનું ઉપકરણ સચોટ રીતે સમાજ/ શિક્ષણ અને સંશોધન કાર્ય માટે લાભદાયી બને એમ એમ ઈચ્છતા હોવ, તેમજ

·         આપના સંશોધન ઉપકરણને ઓનલાઈન/પ્રિન્ટ માધ્યમમાં પ્રકાશિત કરી રોયલ્ટી મેળવવા ઈચ્છતા હોવ,

તો આપના સંશોધન ઉપકરણને ગુજરાતી/ હિન્દી/અંગ્રેજી ભાષામાં અને પ્રમાણિત રીતે ઓનલાઈન/પ્રિન્ટ માધ્યમમાં પ્રકાશિત કરવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કર અને જરૂરી માહિતી આપશો.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdXrNuFbT9E6WjUvOGM4VdLZD4UnOuRymPEELOKHm5zc2SsvA/viewform?usp=pp_url

No comments:

Post a Comment

USEFUL DEFINITIONS FOR RESEARCH

  link CLICK HERE ::  USEFUL DEFINITIONS FOR RESEARCH